5 દિવસના પ્રવાસે આવશે PM મોદી | ગાંધીનગરમાં રાવળ યોગી સમાજનું આંદોલન

2022-09-18 77

ગુજરાતમાં ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ રીજકીય હલચલ પણ તેજ થઈ ગય છે. નેતા ઓના આટા ફેરા પણ વધી ગયા છે. ત્યારે પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં પાંચ દિવસના લાંબા પ્રવાસે આવી રહ્યા છે ત્યીરે ગુજરીતમાં કઈંક નવું થવાના ઈંધાણ દેખાય રહ્યા છે.